ભોજો ભરવાડ

ભોજો ભરવાડ રોજેરોજ છેતરાય ,કિયે : હાલ્યા કરે, હોય; દળો શેઠ રોજેરોજ બમણું કમાય,અને કરે હાયવોય. રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપડે,કાં તો ગણ્યા કરે તારા; ઝીણી વાતે દળો કાં તો ચોપડો ઉઘડે,કાં તો ગોખ્યા કરે ધારા. એક દી ઉલડીયો કરીને આયખાનો ,સુખે હાલ્યો ગયો ભોજો; દલા શેઠ માથે...

ગમતું મળે તો અલ્યા

ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયેને ગમતાંનો કરીએ ગુલાલ. આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,સમદરની લ્હેર લાખ સુણી ક્યાંય સાંકળી ?ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલગમતાંનો કરીએ ગુલાલ. ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?સરીસરી...

ગતિની ગતિ

હજુ તો વસંતની હવા વહેતી નહોતી થઇ. આંબે મોર નહોતા બેઠા. ત્યાં શિયાળુ પવનના ઝપાટાખાતું એક જીવડું પોતાના દરમાંથી બહાર નીકળ્યું. તેના સગાંવહાલાંએ ઘણું સમજાવ્યું કે દરમાંરહીને આરામ કર, ક્યાંક બહાર નીકળીશ તો મરી રહીશ. પણ તેણે કોઈનું ન માન્યું. એ તો આંબાનાથડ પર મહામુશ્કેલીએ...